વિષય:- શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતી નિમિત્તે મેઘાણીના ગીતોની સ્પર્ધા
શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતીના ભાગરુપે માન. મુખ્યમંત્રીશ્રી દ્વારા કોલેજ કક્ષાએ , યુનિવર્સિટી કક્ષાએ અને રાજ્ય કક્ષાએ શ્રી ઝવેરચંદ મેઘાણી દ્વારા લખાયેલ ગીતોની સ્પર્ધાનું આયોજન કરવામા આવેલ છે.
સ્પર્ધા સમય:- સવારે 11.00 વાગ્યે
સ્થળ:- ઇલેક્ટ્રિકલ વિભાગ સેમિનાર હૉલ.
-- આ સ્પર્ધાનું આયોજન
સરકારી ઈજનેરી કોલેજ , કતપુર* ખાતે તા. 02/09/2021 ના રોજ ઑફલાઈન કરવામાં આવ્યું છે.
-- આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકે તા. *31/08/2021* પહેલાં નીચે આપેલ ગૂગલ ફોર્મ ભરવાનું રહેશે.
0 Comments